ઝરૂખો
"ઝરૂખો" એ આવી ચીંચણ ની દશા પોરવાડ જ્ઞાત
"આશિષ" એ પાડી છે નવી જીવનશૈલી ની ભાત
ગીત સંગીત ને કલા સાહિત્ય થી સરભર
જ્ઞાતિને આશિષ ની ભેટ છે આ પ્રેમસભર
દરેક ને તક રહેશે ઝરૂખે ટહુકો દેવાની
દુનિયા ને આપણા દૃષ્ટિકોણ બદલવાની
સમઝો "ઝરૂખો" છે જ્ઞાતિ નો અનોખો ચોતરો
માંહે ના સર્જન ના વિતરણ નો જાણે ચબૂતરો
ઇચ્છાશક્તિ થી મેહનત નિરંજના દક્ષા તંત્રી મંડળની
આપ સહુ આનંદ લેશો એવી વિનંતી અમ સહુની
આશા છે ચીંચણ ઘોઘારી દશા પોરવાડ જનો
"ઝરૂખો" ને આપશો આવકાર આપ સહુ ઘણો
ચીંચણ દશા પોરવાડ જ્ઞાતિ ના આશિષ મંડળે જ્યારે એક નવા ઇ-સામયિક "ઝરૂખો" જ્ઞાતિજનો કને પ્રસ્તુત કર્યો ત્યારે જ્ઞાતિજનોને સંબોધીને લખાયેલ રચના.....