પ્રિય મિત્ર
સુરતની ખેપ,
ખભે ખેસ
સાથે બેગ,
વધવાની શક્યતા
માટે આ લેખ
તારાઓ નિહરવા
સાનિધ્યમાં રમવા
સાથે હીંચકાની ઠેસ
અને ચાનો એક "ટેસ"
સંબંધો જીવવા
માણવા મુલવવા
આતો VRS ની મ્હેર
છે કાળી મંજૂરીની ખેર
કે પછી કાળા ચશ્માંનો કેર?
હશે, ભલે રહ્યું અંધેર
આંખ ના ખુલે, ત્યાં સુધી
કરીએ લીલા લ્હેર
મારા સાઢુભાઈ પ્રફુલ ભાઈ ને હું મિત્ર ગણતો અને એમને લખેલ રચના જ્યારે VRS નો વિચાર મનમાં ચાલી રહ્યોંતો....
ખભે ખેસ
સાથે બેગ,
વધવાની શક્યતા
માટે આ લેખ
તારાઓ નિહરવા
સાનિધ્યમાં રમવા
સાથે હીંચકાની ઠેસ
અને ચાનો એક "ટેસ"
સંબંધો જીવવા
માણવા મુલવવા
આતો VRS ની મ્હેર
છે કાળી મંજૂરીની ખેર
કે પછી કાળા ચશ્માંનો કેર?
હશે, ભલે રહ્યું અંધેર
આંખ ના ખુલે, ત્યાં સુધી
કરીએ લીલા લ્હેર
મારા સાઢુભાઈ પ્રફુલ ભાઈ ને હું મિત્ર ગણતો અને એમને લખેલ રચના જ્યારે VRS નો વિચાર મનમાં ચાલી રહ્યોંતો....