લખું તો શું લખું ધીરા-નિશિથ ને સાંત્વના
'જાઉં છું' કહીને હોશીલથી હવે તો પાછું અવાયના
એક સુંદર બાળકનું નિર્મળ હૃદય હવે ફરી ધબકેના
સહુના હૃદયના અવિરત રુદન હવે તો અટકેના
સપનાના મહેલ ભલે સાકાર કોઈના કદી થતા ના
પણ સપનાની મઢુલીના આવા ઝાંઝવા તો જોવાય ના
આવી રણ ની આરે હવે આંસુઓની વણઝાર રુકે ના
આવા રણમાં છાંયડીના રહેઠાણ કેમે કરી જડે ના
ભાવેશ્વર ના દિલમાં શું ખોટ અમ અબુધ તો સમજે ના
મુક્તિ-મોક્ષ ના આવા માર્ગ તો આજીવન પઠે ના
સમય ની સાંત્વના શબ્દ થી આજ તો કલમે મઢાય ના
લખું તો શું લખું મારાથી જ આજ તો સાંત્વના અપાય ના
અમારા બેન બનેવી, ધીરા- નિશિથ નો દીકરો હોશીલ જ્યારે અચાનક કિશોરાઅવસ્થામાં જ ગુજરી ગયો ત્યારે સમગ્ર કુટુંબ દુઃખ માં ગરકાવ થઈ ગયું અને ત્યારે કોણ કોને સાંત્વના આપે એજ સવાલ હતો.... તે વખતે અતિ દારુણ દુઃખ સાથે લખાયેલ પંક્તિઓ....