જુવાનીનો પવન
જુવાનીનો પવન અમારી તરફ પણ જરા વાયો
ભલે ને વિષાદ ની લહેરો લઇ ને
પ્રેમ નો વરસાદ પણ થયો, અમે કોરા
ભલે ને રહી ગયા છત્રી લઈ ને
જીવન ની વસંત માં તમે મળ્યા, તમારી"ના"
ભલે ને આવી પાનખર થઈ ને
જીવન લાબું છે, મળશું આપણે, પસાર થઈશું
ભલે ને જોયું ના જોયું કરી ને
જીવન સુખચેન માં વીતી જશે આમ તો, નિરાશા
ભલે ને અંતિમ ઘડી સુધી લઈ ને
ભલે ને વિષાદ ની લહેરો લઇ ને
પ્રેમ નો વરસાદ પણ થયો, અમે કોરા
ભલે ને રહી ગયા છત્રી લઈ ને
જીવન ની વસંત માં તમે મળ્યા, તમારી"ના"
ભલે ને આવી પાનખર થઈ ને
જીવન લાબું છે, મળશું આપણે, પસાર થઈશું
ભલે ને જોયું ના જોયું કરી ને
જીવન સુખચેન માં વીતી જશે આમ તો, નિરાશા
ભલે ને અંતિમ ઘડી સુધી લઈ ને