ભ્રમર
ભૂલ હતી મારી ભ્રમર થયો
ભૂલના એકરાર ની તો દાદ આપો
ઘણી ઠોકર ખાધી આ ભ્રમર દિલે
તમારી નફરત ને ઠોકર ન બનાવો
ખંડિત તો પણ વિનસ ડી મેલો નું પૂતળું છે આ દિલ
ખંડિત દિલ ને ખંડીયેર ન બનાવો
તમને શું ખબર ક્યાં ક્યાં અરમાન ભર્યા છે આ દિલ માં
ઘૃણા ની આગ માં દિલ ને ન જલાવો
ભ્રમર દિલ માન્ય છે તમને, ભ્રમર નહીં
ભ્રમર નો ગુસ્સો દિલ પર ન ગુજારો
બહુ નફરત ન કરો, માનવ છું, સ્વમાન છે, વળી જશું
પાછા વળેલ ભ્રમર ને ભ્રમર ન બનાવો