વર્તુળ
વર્તુળ
સંકોચાઈ ને
બિંદુ માં ઓગળી ગયું
કે હવે,
વિકાસ નો
યોગ નથી,
પ્રયત્ન નથી
સંકોચાઈ ને
બિંદુ માં ઓગળી ગયું
કે હવે,
વિકાસ નો
યોગ નથી,
પ્રયત્ન નથી