દીપેન ફાગુનની નવી વેગન આર

મેળવી બંન્નેની વર્ષગાંઠ
ગાડી નો નંબર થયો ૬૨૦૭

દીપેન ફાગુન સાત સાથ
સાહીલ ખાએ કોરો ભાત

આંગણે ગાડી ની નવી જાત
બધાંને મોંઢે એક જ વાત

ક્યારે જમાડે દીપેન ન્યાત
ક્યારે જમાડે ફાગુન ન્યાત

મનીષ નિષા રાહ જુએ
મોટા ઓર્ડર ની વાટ જુએ

પાઉં ભાજી કે સ્ટિમ ઇટલી
દઈ દઉં કેટલા પેકેટ મોકલી?

કે પછી દહીં વડા કે પેકડ લંચ?
કે આવતા સન્ડે ટેસ્ટી બ્રન્ચ ?

ઓડકાર ખાઈ કહીશું અમે
સુખેથી ગાડી માં ફરો તમે

ફરો, ફેરવો, સહુને તમે
કાકા કાકીને, ને અમ સહુને

નવી ગાડી મુબારક હો
ઠાકોરજીની મહેરબાની હો

દીપેન ફાગુનની નવી વેગન આર
લાવે સુખદ અનુભવ વારંવાર

Back