વડ
વડલો મોટો ને મોટો થતોજ ગયો
મલાવી થી દુર દુર ફેલાતો જ રહ્યો
વડનો થડ મોટો ને મજબૂત થતો જ ગયો
નવી નવી વાડવાઈઓથી વિટલાતોજ ગયો
જમીનમાં મૂળ અને આભમાં પાન પ્રસારતોજ રહ્યો
શીતળ છાંયડો સસ્મિત સહુને લૂંટાવતોજ રહ્યો
ઝંઝાવાતોનો સામનો હિમ્મત થી કરતોજ ગયો
ધ્રુવના તારાની જેમ અડીખમ ઉભોજ રહ્યો
વિશ્વાસ ના નિતનવા સોપાન સર કરતોજ ગયો
અનેક જીવોને અવિરત રક્ષણ અર્પતોજ રહ્યો
સ્વકર્મથી પ્રભુત્વ માં આસ્થા જગાડતોજ ગયો
અનેકના દિલ જીતી મનથી પૂજનીય બનતોજ રહ્યો
મારા પૂજ્ય મનુકાકા નો સંપૂર્ણ પરિવાર સહિત નો ફોટો જેમાં પૂજ્ય કાકા કાકી, ત્રણ દીકરા વહુઓ બાળકો નો સમાવેશ હતો એ જોઈને સ્ફુરેલી કવિતા