સર મંગલ ની પાંચ લાડકડી ચિંચણ થી નીકળી ભઈ...
લલીબેન ની પાંચ લાડકડી દીકરી જુદા જુદા ગામે ગઈ...
મુંબઈ, અંધેરી, સુરત, દીલ્હી ને જયપુર ગામની થઇ,
ગામે ગામ ના પાણી પી ને ક્યાંથી ક્યાં પહોંચી ગઈ....
ગામના કુવે પાણી ભરવા સહુ ગાગર લેતી ગઈ...
ગાગરમાં સાગર ના સુખ સમાવીને પાંચેચ સુખી થઇ...
બાલકૃષ્ણલાલજી ના આશીષ પામીને પાંચે ય ધર્મિષ્ઠ થઇ...
કર્મયોગી સમી સેવા અર્પી અને દાનેશ્વરી થઇ...
અલગ અલગ નોકરી કરતી તેણીઓ “આશીષ” પણ આપી ગઈ...
જ્ઞ્યાતિજનોની આશીષ પામીને સહુના દિલમાં રહી...
સર મંગલ ની પાંચ લાડકડી જુદા જુદા ગામે ગઈ....
લલીબેન ની પાંચ લાડકડી દીકરી ચિંચણ થી નીકળી ભઈ...
દક્ષા ની અદમ્ય ઈચ્છા કે અમે પાંચ બહેનો માટે એક અનોખી કૃતિ પર આશિષ ના વાર્ષિક મેળાવડા માં એક ગરબો રજૂ કરી શકે એવું કૈંક લખો તેના પ્રતિસાદ માં મારો નમ્ર પ્રયાસ