વિધિના લેખ
વિધિબેન તો ડાહ્યા,
એમના લેખ અનોખા લખાયાં,
છે આટલી અમથી કાયા,
તોય સહુના દિલમાં સમાંયા
.
પપ્પા-મમ્મી કહે "પ્રિયા",
છે દાદી મામી "છાયા",
નાના-નાની ની "માયા",
ને સહુ કોઈના હેવાયાં.
સુંદર આંખો થી દુનિયા,
શું નીરખે "દિ" ને "રૈના",
કેવડિક છે એમની દુનિયા,
ન જતાવે એમના "નૈના",
મૃગનયની સૂપડકની,
મામાના પતંગની "કંની"
પપ્પા ની કવિતા મૂર્તિ,
પામી શબ્દો ની પૂર્તિ.
સુંદર બાળપણ ની માયા,
સહુના આશીર્વાદ ઠલવાયા,
વિધિના એવા લેખ લખાયા,
કે વિધિબેન Nancy પણ કહેવાયા.
મારા દાદી ની મોટી દીકરી રશ્મિ ની મોટી દીકરી આશા ની મોટી દીકરી ખુશ્બુ ની મોટી દીકરી વિધિ ના જન્મ વખતે લખાયેલ કૃતિ.......
એમના લેખ અનોખા લખાયાં,
છે આટલી અમથી કાયા,
તોય સહુના દિલમાં સમાંયા
. પપ્પા-મમ્મી કહે "પ્રિયા",
છે દાદી મામી "છાયા",
નાના-નાની ની "માયા",
ને સહુ કોઈના હેવાયાં.
સુંદર આંખો થી દુનિયા,
શું નીરખે "દિ" ને "રૈના",
કેવડિક છે એમની દુનિયા,
ન જતાવે એમના "નૈના",
મૃગનયની સૂપડકની,
મામાના પતંગની "કંની"
પપ્પા ની કવિતા મૂર્તિ,
પામી શબ્દો ની પૂર્તિ.
સુંદર બાળપણ ની માયા,
સહુના આશીર્વાદ ઠલવાયા,
વિધિના એવા લેખ લખાયા,
કે વિધિબેન Nancy પણ કહેવાયા.
મારા દાદી ની મોટી દીકરી રશ્મિ ની મોટી દીકરી આશા ની મોટી દીકરી ખુશ્બુ ની મોટી દીકરી વિધિ ના જન્મ વખતે લખાયેલ કૃતિ.......