બા નો ઝીણો
નાના થી એ નાનો
જાણે સાવ જ નાનો
આજે પોતેજ નાનો થઇ ગયો
અને પ્રીતિ ની શ્રુતિ ની કૃતિ
ના આગમનથી
પ્રીતિ પણ નાની બની ગયી
લાલસોદાગર કુટુંબ માં થયો હર્ષોઉલ્લાસ
લક્ષ્મી ના આગમનથી આજે ઉડયો ગુલાલ
દાદીમા કુમુદ કાકી પણ ખુશ હશે
પુત્રી દોર નું જોર રહયું
વેણીલાલ દાદા પણ ખુશ હશે
બા નો ઝીણો
પણ આજે કેટલા વર્ષે
આખરે નાનો પરિમલ બની ગયો
શુભ સમાચાર ના શુભ આશિષ
નવી પેઢી ને મળી રહે
લક્ષ્મીવાન, વિધવાન, આયુષવાન
કુટુંબ કબીલા માં આગેવાન
શ્રુતિ એની સારી રહે
ને પ્રીતિ સહુ સાથે રહે
એના બધા કાર્યમાં
એક પરિમલ સદા રહે
અમારા પ્રીતિ કાકી અને પરિમલ કાકા, જેને અમે ઝીણા કાકા કહેતા, એમની નાની દીકરી શ્રુતિની દીકરી ના જન્મ વેળા એને વધાવિ લેતા લખાયેલ કૃતિ......
નાના થી એ નાનો
જાણે સાવ જ નાનો
આજે પોતેજ નાનો થઇ ગયો
અને પ્રીતિ ની શ્રુતિ ની કૃતિ
ના આગમનથી
પ્રીતિ પણ નાની બની ગયી
લાલસોદાગર કુટુંબ માં થયો હર્ષોઉલ્લાસ
લક્ષ્મી ના આગમનથી આજે ઉડયો ગુલાલ
દાદીમા કુમુદ કાકી પણ ખુશ હશે
પુત્રી દોર નું જોર રહયું
વેણીલાલ દાદા પણ ખુશ હશે
બા નો ઝીણો
પણ આજે કેટલા વર્ષે
આખરે નાનો પરિમલ બની ગયો
શુભ સમાચાર ના શુભ આશિષ
નવી પેઢી ને મળી રહે
લક્ષ્મીવાન, વિધવાન, આયુષવાન
કુટુંબ કબીલા માં આગેવાન
શ્રુતિ એની સારી રહે
ને પ્રીતિ સહુ સાથે રહે
એના બધા કાર્યમાં
એક પરિમલ સદા રહે
અમારા પ્રીતિ કાકી અને પરિમલ કાકા, જેને અમે ઝીણા કાકા કહેતા, એમની નાની દીકરી શ્રુતિની દીકરી ના જન્મ વેળા એને વધાવિ લેતા લખાયેલ કૃતિ......